Pages

Shikshak sajjta Best Matirials Gujarati For All Teachers

STELLAR PHOTO RECOVERY - OVERVIEW.Advanced Software to Recover Corrupt Photos & VideosRecover Deleted Photos & Videos from Any Data Loss Situations. DIY Software, 100% Results. Photo File Format Supported - CRW, RAF, MRW, MOS, ORF, BMP, GIF, PNG, PSD, PSP & Many More. Digital Camera Recovery.
ગુજરાતી સાહિત્યકારના ઉપનામ અને વિશેષણ

 

હેમચન્દ્રાચાર્ય    -          કલિકાલ સર્વજ્ઞ

નરસિહ મહેતા   -    ગુજરાતી ભાષાના આદિકવિ

પ્રેમાનંદ           –    મહાકવિ

મીરાં                –   જનમ જનમની દાસી

દયારામ           –    ભક્ત કવિ

શામળ              –   પ્રથમ પદ્ય વાર્તાકાર

અખો                –   જ્ઞાનનો વડલો


એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી

દલપતરામ       –   લોકહિતચિંતક

નર્મદ                –   યુગ વિધાયક સર્જક / ગુજરાતી ગદ્ય સાહિત્યના પિતા

મણિલાલ નભુભાઈ દ્વિવેદી –  અભેદ માર્ગના પ્રવાસી

ગોવર્ધન રામ ત્રિપાઠી –  પંડિત યુગના પુરોધા

મણિશંકર રત્નજી ભટ્ટ -  ઉપનામ કાન્ત , મધુર કોમલ ઊર્મિ કાવ્યના સર્જક

આનંદશંકર ધ્રુવ      -  પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ

રમણભાઈ નીલકંઠ  –   ઉપનામ મકરંદ, અવિસ્મરણીય , ‘ભદ્રંભદ્રના સર્જક

નરસિહરાવ દિવેટિય -    સાહિત્ય દિવાકર


બાલાશંકર કંથારિયા –   ઉપનામ મસ્ત, બાલ, કલાન્ત

સુરસિંહજી ગોહિલ      -   ઉપનામ કલાપી , સુરતાની વાડીનો મીઠો મોરલો

બળવંતરાય ક. ઠાકોર–  ઉપનામ સેહની , સોનેટના પિતા

કાકાસાહેબ કાલેલકર –   ઉપનામ કાકાસાહેબ,સવાઈ ગુજરાતી

કનૈયાલાલ મુનશી    –   ઉપનામ ઘનશ્યામ, સ્વપ્નદ્રષ્ટા

ન્હાનાલાલ દલપતરામ -  ઉપનામ પ્રેમભક્તિ, ગુજરાતના કવિવર

સુખલાલજી            –  પ્રકાંડ પંડિત

સ્વામી આનંદ        –  જ્ઞાની અને પ્રબુદ્ધ, અનાસકત અને અપરિગ્રહી

કેશવરામ કાશીરામ શાસ્ત્રી ઉપનામ વિદૂર


ચંદ્રકાંત શેઠ           -   ઉપનામ દક્ષ પ્રજાપતિ, નંદ સામવેદ

મધૂસુદન પારેખ     -  પ્રિયદર્શી

ડાહ્યાભાઈ દેરાસર   –  બુલબુલ

મનુભાઈ ત્રિવેદી     -   ગાફેલ

હર્ષદ ત્રિવેદી          -   પ્રાસન્નેય

મોહનલાલ મહેતા   -   સોપાન

દામોદર ભટ્ટ           -  સુધાંશુ

ચીનુભાઈ પટવા     -  ફિલસૂફ

બંસીલાલ વર્મા       -  ચકોર

ચુનીલાલ શાહ        -   સહિત્યપ્રિય

ભાનુશંકર વ્યાસ      -  બાદનારાયણ

કિશનસિંહ ચાવડા      -  જિપ્સી

ઈબ્રાહીમ પટેલ        –  બેકાર

સૂર્યકાંત ત્રિપાઠી      -  નિરાલા

શાંતિલાલ શાહ        -  સત્યમ

મુકુન્દરાય પટણી      – પારાશર્ય


રણજીતભાઈ પટેલ    –  અનામી

ભોગીલાલ ગાંધી      -  ઉપવાસી

બરકતઅલી વિરાણી   -  બેફામ

અનંતરાય રાવળ      –  શૌનિક

અલીખાન બલોચ      -  શૂન્ય

મગનલાલ પટેલ      -  પતીલ

અરદેશર ખબરદાર    – અદલ

ત્રિભુવન ભટ્ટ             – મસ્તકવિ

ઘનશ્યામ ઠક્કર         – શ્યામ

ગિજુભાઈ બધેકા        – મૂછાળી મા

રામનારાયણ વિશ્વનાથ પાઠક ઉપનામ દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી, મંગલમૂર્તિ મધુર વ્યક્તિત્વ

ઝવેરચંદ મેઘાણી       -  કસુંબલ રંગનો ગાયક, રાષ્ટ્રીય શાયર

ગૌરીશંકર જોષી         – ઉપનામ ધૂમકેતુ, ટૂંકી વાર્તાના કસબી

રમણલાલ વસંતલાલ દેસાઈ -  યૂગમૂર્તિ વાર્તાકાર


પન્નાલાલ પટેલ         -  સાહિત્ય જગતનો ચમત્કાર

ચંદ્રવદન મહેતા         -  ચાંદામામા

ઝીણાભાઈ રતનજી દેસાઈ ઉપનામ સ્નેહરશ્મિ, જીવન માંગલ્યના કવિ

રસિકલાલ પરીખ      – ઉપનામ મૂષિકાર, રોમેરોમ વિદ્યાના જીવ

જ્યોતિન્દ્ર દવે            -  વિદ્વતા અને હાસ્યનો વિનિયોગ

ગુલાબદાસ બ્રોકર      – ઉપનામ કથક

જયંતી દલાલ           -  સાહિત્યકાર અને સમાજસેવક

ત્રિભુવનદાસ લુહાર    -  ઉપનામ સુન્દરમ્- ત્રિશુળ , ગાંધીયુગના કવિ

જયભિખ્ખુ બાલાભાઈ દેસાઈ ઉપનામ જયભિખ્ખુ

ઉમાશંકર જોષી         -  ઉપનામ વાસૂકી, વિશ્વશાંતિના કવિ

મનુભાઈ પંચોળી       –  ઉપનામ દર્શક

બકુલ ત્રિપાઠી            –  ઉપનામ- ઠોઠ નિશાળીયો

અમૃત ઘાયલ            –  ઉપનામ ઘાયલ

નટવરલાલ પંડ્યા      –  ઉશનસ


ધીરુભાઈ ઠાકર           -  ઉપનામ પુનર્વસુ, લઘરો

ચંદ્રકાંત બક્ષી             – ઘટનાના બેતાજ બાદશાહ

આદિલ મન્સૂરી           – ઉપનામ આદિલ , મૂળનામ ફકિર મહમદ ગુલાબનબી આઝાદ

વિનોદ ભટ્ટ                   - ઉપનામ લોકાયત સૂરી

રાજેન્દ્ર શુક્લ               - અલગારી મસ્ત કવિ

ચિનુ મોદી                  -  ઉપનામ ઈર્શાદ, ગરલ

જમનાશંકર બૂચ       -  લલિત

ઘનશંકર ત્રિપાઠી      -  અઝીઝ

હિંમતલાલ પટેલ      – શિવમ સુંદરમ

હરિશંકર દવે            – દિવાકર


દેવેન્દ્ર ઓઝા            -  વનમાળી વાંકો

હરજી લવજી દામાણી -  શયદા

કરશનદાસ માણેક     -  વૈશમપાયન

રમણભાઈ ભટ્ટ          -  નારદ

પ્રિયકાન્ત પરીખ       – કલાનિધિ

કેશવલાલ હ. ધ્રુવ      -  વનમાળી

અક્ષયદાસ સોની        -  અખો  

Search This Website